Nutrition day Program
Health meet expertise
- 12/07/2025
- Ahmedabad School Of Education Campus
- 10:00 A.M.
આજરોજ અહેમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન ફતેહવાડી સરખેજ
Tp 85 ખાતે
શ્રીમતી ડોક્ટર નાઝનીન બેન રાણા* સાહેબ
નું ન્યુટ્રીશન ડે નિમિત્તે વિદ્યાર્થીઓ અને જાહેર જનતા તેમજ સ્ટાફ માટે વિશેષ વક્તવ્ય અને માર્ગદર્શન શિબિર યોજાયું હતું જેમાં *વિશેષ ઉદ્યોગપતિ શ્રી નઇમ તીરમીજી સાહેબ (ઈલાઈટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ) – સોશિયલ વર્કર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં શ્રીમતી રાણા સાહેબે વિદ્યાર્થીઓને કઈ વસ્તુ ખાવી અને ન ખાવી સંપૂર્ણ મેડિકલ ફૂડ અંગે માર્ગદર્શન આપ્યું હતુ તેમજ
શાહનવાઝ સર (ફાઉન્ડેર ડાયરેક્ટર Ase સ્કૂલ કેમ્પસ સાહેબે શુન્નહ ફૂડ વિશે પણ જણાવ્યું હતું. આ મહા પ્રોગ્રામમાં સીનીયર સીટીઝન એસોસિએશન જુહાપુરા અહમદાબાદ ના પ્રેસિડેન્ટ શ્રી યુસુફભાઈ રાધનપુરા સાહેબ ઉપપ્રમુખ અને સેક્રેટરી અને તમામ મેમ્બરો હાજર રહ્યા હતા જેમાં ઇલિયાસ ભાઈ મન્સૂરી સાહેબ અને તમામનું સાલ ઓઢાડી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે ડોક્ટર નાઝનીન મેમનું ભારત દેશની વિશેષ મેડિકલ સેવાઓ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી જી સાહેબ – ગોલ્ડ મેડલિસ્ટ રાયફલ શૂટિંગ સ્ટેટ લેવલ
ગુજરાત નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં મુસ્લિમ વેલફેર એસોસિએશનના શ્રીમતી યાસ્મીનબેન વોરા અને ટીમ તેમજ શ્રીગુલમોઈન ખોખર સાહેબ એડવોકેટ
શિક્ષણ વિભાગ ગાંધીનગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અન્ય તેઓનું પણ વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર પ્રોગ્રામનું સંચાલન
Ase school campus – Teachers team (core team & શાહનવાઝ સર & Gulafsha mam )દ્વારા મેડલ અને સાલ થી વિશેષ હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ માટે હળવા નાસ્તા તેમજ વિશેષ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું






